Type Here to Get Search Results !

NHM Recruitment 2025

 भहेरातः-2024-25


નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસ કરાર આધારીતથી ભરતી કરવા બાબત.


નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એનટીઈપી પ્રોગ્રામ હેઠળ એસટીએલએસ કેડરમાં પોરબંદર જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારીત ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા સદરહું જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા ૦૧/૦૩/૨૦૨૫ થી તા. ૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજીઓ https://arogyasathi qujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે.


ઉપરોકત પોસ્ટ માટેની જરૂર લાયકાત, ઉંમર અંગેની સૃષ્ટતા ઉચ્ચક માસીક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.


ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓઃ-


१ उमेध्वारे ५७त ओनलाधन https://arogyasathi.gujarat.gov.in पर मजेल अ२७ ४ સ્વીકારવામાં આવશે. રજી.એ.ડી/કુરીયર/સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહિ તેમજ માન્ય ગણવામાં આવશે નહિ.


२ સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જો સ્પષ્ટ, ન વંચાય તેવા ડોકયુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.


3. અધુરી વિગતોવાળી અરજીઓ માન્ય ગણાશે નહિ.


४. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.


4. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં . દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તા. ૧૦/૦૩/૨૦૨૫ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.


Sr.no


Name of Post


Programme Name


Qualification/Experience


Monthly Honorrerium


Qualification:


1.Graduate or Diploma in Medical Laboratory technology or equivalent from a govt recognized institution


Senior Tuberculosis Laboratory Supervisor (STLS) POST-1


2. Permanent two wheeler driving license & should be able to drive two wheeler


25,000/-


3.Certificate course in computer operations (Minimum two months)


4.Minimum one year of experience in NTEP


Age Limit:-45 Years

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.